શાન્તિભાઈ ધનજીભાઈ પોકારનું નિધન

કલોલ


શાન્તિભાઈ ધનજીભાઈ પોકાર ઉ.વ.૪૯ કચ્છમાં કાદિયા મોટા તે ઉમિયા સો મીલવાળા તા.૧૩/૪ ના અવસાન પામ્યા છે.