રાયપુર
અબજીભાઈ લાલજીભાઈ સોમજીયાણી ઉ.વ.૭૬ કચ્છમાં વિરાણી મોટી તે બાબુભાઈ,સ્વ.દિનેશભાઈ, જગદીશભાઈ તથા નવીનભાઈના પિતા તા.૧૩/૪ ના અવસાન પામ્યા છે.