પાચોર, મહારાષ્ટ્ર
મરઘાંબેન રતનશીભાઈ ભગત ઉ.વ.૯૧ કચ્છમાં ઉગેડી તે ટોકરશીભાઈ, કેશવલાલભાઈ તેમજ નારણભાઈના માતા તા.૧૩/૪ ના અવસાન પામ્યા છે.