મેઘજીભાઈ દાનાભાઈ ભાવાણીનું અવસાન

ભટાર,સુરત


મેઘજીભાઈ દાનાભાઈ ભાવાણી ઉ.વ.૭૪ કચ્છમાં રસલીયા તે મનોજભાઈ તથા અરૂણભાઈના પિતા તા.૧૪/૪ ના અવસાન પામ્યા છે.