ઉતર ભારત ઝોનના પ્રમુખ વાલજીભાઈ દેવશીભાઈ માકાણીનું નિધન

દિલ્હી


વાલજીભાઈ દેવશીભાઈ માકાણી ઉ.વ.૫૮ કચ્છમાં નેત્રા તે આશિષ અને વિજયના પિતા તા.૮/૪ ના રામશરણ પામ્યા છે.