મગનલાલ ( પ્રેમજીભાઈ ) વાલજી પરબતાણીનું અવસાન

વિરાણી મોટી


મગનલાલ ( પ્રેમજીભાઈ ) વાલજી પરબતાણી ઉ.વ.૬૪ તે લક્ષ્મીબેન, હર્ષાબેન, હેમલતાબેન, મુકેશકુમાર, અરૂણાબેન, નીતાબહેનના પિતા તા. ૨૨/૩ ના અવસાન પામ્યા છે.સાદડી તેમના વિરાણી મોટીના નિવાસ્થાને.