પ્રવિણભાઈ હિરજીભાઈ માનાણીનું નિધન

સુરત


પ્રવિણભાઈ હિરજીભાઈ માનાણી ઉ.વ.૫૭ કચ્છમાં નવાવાસ, નખત્રાણા તા.૧૬/૪ ના અવસાન પામ્યા છે.