કોટડા(જડોદર)
પચાણભાઈ પાંચાણી ઉ.વ. ૭૬ તે સ્વ.મેઘજી માવજીના પુત્ર,ગં.સ્વ.લક્ષ્મીબેનના પતિ, તારાબેન, હંસાબેન, શંકરભાઈના પિતા તા. ૨૧/૩ ના અવસાન પામ્યા છે. સાદડી તા. ૨૩/૩ અને ૨૪/૩ ના મારૂતિનગરના નિવાસ્થાને.