ભાનુબેન ગોપાલભાઈ ભાવાણીનું અવસાન

ઈન્દોર


ભાનુબેન ગોપાલભાઈ ભાવાણી કચ્છમાં રવાપર તે ગોપાલભાઈ માવજીભાઈ ભાવાણીના પત્ની તા.૧૭/૪ ના અવસાન પામ્યા છે.