દક્ષિણ કર્ણાટક સમાજના અગ્રણી પ્રેમજીભાઈ હંસરાજભાઈ લીંબાણીનું અવસાન
દાવણગેરે
પ્રેમજીભાઈ હંસરાજભાઈ લીંબાણી ઉ.વ.૮૩ કચ્છમાં જીંજાય તા.૧૮/૪ ના રામશરણ પામ્યા છે.