રાયપુર
હસ્તિબેન રૂડાણી ઉ.વ. ૨૪ તે કચ્છમાં અંગિયા નાના ગામના ગોપાલ નારાયણ રૂડાણી(જય ગોપાલ હાર્ડવેરવાળા)ની સુપુત્રી તા. ૨૧/૩ ના અવસાન પામ્યા છે.