મણિબેન સામજીભાઈ નાકરાણીનું અવસાન

ભુજ


મણિબેન સામજીભાઈ નાકરાણી ઉ.વ.૧૦૧ કચ્છમાં સાંયરા-યક્ષ તા.૧૯/૪ ના અવસાન પામ્યા છે.