દેવશીભાઈ ખેતાભાઈ વાલજીયાણીનું નિધન
વિશાખાપટ્ટનમ
દેવશીભાઈ ખેતાભાઈ વાલજીયાણી ઉ.વ.૭૨ કચ્છમાં વિરાણી મોટી તા.૨૦/૪ ના અવસાન પામ્યા છે.