શારદાબેન ભવાનજીભાઈ નાયાણીનું અવસાન

બેંગલોર


શારદાબેન ભવાનજીભાઈ નાયાણી ઉ.વ.૬૭ કચ્છમાં કોટડા-જ તા.૨૦/૪ ના અવસાન પામ્યા છે.