દમયંતીબેન વાલજીભાઈ નાથાણીનું નિધન

રતલામ


દમયંતીબેન વાલજીભાઈ નાથાણી ઉ.વ.૬૯ કચ્છમાં વિથોણ તા.૨૧/૪ ના અવસાન પામ્યા છે.