પ્રવિણભાઈ કાનજીભાઈ ચૌહાણનું નિધન
રાજકોટ
પ્રવિણભાઈ કાનજીભાઈ ચૌહાણ ઉ.વ.૫૩ કચ્છમાં ખોંભડીમોટી તા.૨૨/૪ ના રામશરણ પામ્યા છે.