વિનોદભાઈ ખીમજીભાઈ લીંબાણીનું અવસાન

ભીવંડી, મહારાષ્ટ્ર


વિનોદભાઈ ખીમજીભાઈ લીંબાણી ઉ.વ.૬૧ કચ્છમાં કોટડા-જ તા.૨૩/૪ ના અવસાન પામ્યા છે.