જીવાબેન શિવગણભાઈ પદમાણીનું અવસાન.

નાગપુર


જીવાબેન શિવગણભાઈ પદમાણી ઉ.વ.૭૬ કચ્છમાં કોટડા(જ) તે નીલકંઠ ગ્રુપવાળા શિવગણભાઈ માવજીના પત્ની, રમેશભાઈ, ઘનશ્યામભાઈ, ભગવતીબેન, લક્ષ્મીબેનના માતા તા.૨૪/૩ ના અવસાન પામ્યા છે.