જાદવજી વિશ્રામ દિવાણીનું નિધન.

થાણા


જાદવજી વિશ્રામ દિવાણી ઉ.વ.૬૭ કચ્છમાં કોટડા (જ) તે ચેતનભાઈ અને આનંદના પિતા તા.૨૪/૩ ના અવસાન પામ્યા છે.