મંગળાબેન વાલજીભાઈ બાથાણીનું નિધન

રાયપુર


મંગળાબેન વાલજીભાઈ બાથાણી ઉ.વ.૧૦૧ કચ્છમાં કોટડા-જ તા.૨૩/૪ ના અવસાન પામ્યા છે.