ખોંભડી સમાજના અગ્રણી શિવજીભાઈ વિશ્રામભાઈ ચૌહાણનું નિધન
દિલ્હી
શિવજીભાઈ વિશ્રામભાઈ ચૌહાણ ઉ.વ.૭૫ કચ્છમાં ખોંભડી મોટી તા.૨૪/૪ ના અવસાન પામ્યા છે.