પુરૂષોત્તમભાઈ હરજીભાઈ છાભૈયાનું અવસાન
રાયપુર
પુરૂષોત્તમભાઈ હરજીભાઈ છાભૈયા ઉ.વ.૬૩ કચ્છમાં નખત્રાણા તા.૨૫/૪ ના અવસાન પામ્યા છે.