નાનજીભાઈ ગોપાલભાઈ ભાદાણીનું નિધન

બેંગલોર


નાનજીભાઈ ગોપાલભાઈ ભાદાણી ઉ.વ.૭૬ કચ્છમાં ઉખેડા તે સ્વ.રાજેશભાઈ, પરેશભાઈ,વિજેશભાઈ,અલ્કેશભાઈના પિતા તા.૨૫/૩ ના રામશરણ પામ્યા છે.