દેબાગ્રામ(વે.બં)
માનબેન પ્રેમજીભાઈ પોકાર ઉ.વ.૮૫ કચ્છમાં ખીરસરા(નેત્રા) તે કાન્તિભાઈના માતા તા.૨૬/૩ ના અવસાન પામ્યા છે.