ગોવિંદભાઈ ધનજીભાઈ છાભૈયાનું અવસાન

પલસાણા, સુરત


ગોવિંદભાઈ ધનજીભાઈ છાભૈયા ઉ.વ.૬૩ કચ્છમાં કોટડા-જ તા.૨૯/૪ ના અવસાન પામ્યા છે.