જશોદાબેન પરબતભાઈ લીંબાણીનું અવસાન

બીજાપુર, કર્ણાટક


જશોદાબેન પરબતભાઈ લીંબાણી ઉ.વ.૭૮ કચ્છમાં રસલીયા તા.૧/૫ ના અવસાન પામ્યા છે.