યુનાઈટેડ ક્રાફટ પરિવારવાળા બાબુભાઈ ખીમજીભાઈ ભાવાણી ( નાકરાણી ) નું અવસાન

બીલીમોરા


બાબુભાઈ ખીમજીભાઈ ભાવાણી ( નાકરાણી ) ઉ.વ.૭૧ કચ્છમાં નેત્રા તા.૧/૫ ના અવસાન પામ્યા છે.