જલગાંવ સમાજના અગ્રણી નંદુભાઈ ડાહ્યાભાઈ છાભૈયાનું અવસાન

જલગાંવ


નંદુભાઈ ડાહ્યાભાઈ છાભૈયા ઉ.વ.૬૦ કચ્છમાં કોટડા(જ) તે પ્રિયંકાબેન, ભરતભાઈ, જયેશભાઈના પિતા તા. ૨૭/૩ ના રામશરણ પામ્યા છે.