લક્ષ્મીબેન ગોપાલભાઈ હળપાણીનું નિધન

શીરૂર, મહારાષ્ટ્ર


લક્ષ્મીબેન ગોપાલભાઈ હળપાણી ઉ.વ.૭૨ કચ્છમાં મથલ તા.૨/૫ ના અવસાન પામ્યા છે.