નરસિંહભાઈ છગનભાઈ ગોરાણીનું નિધન
બૈચી,હુગલી
નરસિંહભાઈ છગનભાઈ ગોરાણી ઉ.વ.૩૮ કચ્છમાં દેવપર-યક્ષ તા.૨/૫ ના અવસાન પામ્યા છે.