કાન્તાબેન લખમશીભાઈ દિવાણીનું અવસાન

સિકન્દરાબાદ


કાન્તાબેન લખમશીભાઈ દિવાણી ઉ.વ.૯૫ કચ્છમાં કોટડા જડોદર તા.૩/૫ ના અવસાન પામ્યા છે.