હૈદરાબાદ
પ્રિયંકાબેન પ્રકાશભાઈ સાંખલા ઉ.વ.૨૫ કચ્છમાં દેવપર યક્ષ તે રમીલાબેન દયારામભાઈ કાનજીભાઈ સાંખલાની પુત્રવધૂ તા.૩/૫ ના અવસાન પામ્યા છે.