વિરાણી મોટી
સાવિત્રીબેન સામજીભાઈ માવાણી ઉ.વ.૯૦ તે સ્વ. સામજી કરસન માવાણીના પત્ની તા.૨૮/૩ ના અવસાન પામ્યા છે.