શિવદાસભાઈ કરશનભાઈ હળપાણીનું નિધન

વિશાખાપટ્ટનમ


શિવદાસભાઈ કરશનભાઈ હળપાણી ઉ.વ.૭૦ કચ્છમાં વિગોડી તા.૨/૫ ના અવસાન પામ્યા છે.