નારાયણભાઈ રામજીભાઈ સામાણીનું નિધન

વેર,સાક્રી-ધુલિયા


નારાયણભાઈ રામજીભાઈ સામાણી ઉ.વ.૭૪ કચ્છમાં વિથોણ તા.૫/૫ ના અવસાન પામ્યા છે.