અશ્વિનભાઈ જયંતિભાઈ કેશરાણીનું અવસાન

ડોમ્બીવલી


અશ્વિનભાઈ જયંતિભાઈ કેશરાણી ઉ.વ.૫૩ કચ્છમાં નખત્રાણા-નવાવાસ તા.૫/૫ ના અવસાન પામ્યા છે.