વીરકૃપા ટાયરવાળા વીરજીભાઈ શિવદાસભાઈ સાંખલાનું અવસાન
નખત્રાણા
વીરજીભાઈ શિવદાસભાઈ સાંખલા ઉ.વ.૭૩ કચ્છમાં રતડીયા તા.૫/૫ ના અવસાન પામ્યા છે.