દમયંતીબેન મણીલાલ ગંગદાસ કાનજીયાણીનું અવસાન

ઈરોડ, તામીલનાડુ


દમયંતીબેન મણીલાલ ગંગદાસ કાનજીયાણી ઉ.વ.૫૭ કચ્છમાં વિરાણી મોટી તા.૬/૫ ના અવસાન પામ્યા છે.