મુકતાબેન પ્રદિપભાઈ દિવાણીનું નિધન
રાજકોટ
મુકતાબેન પ્રદિપભાઈ દિવાણી ઉ.વ.૩૩ કચ્છમાં ટોડીયા તા.૭/૫ ના અવસાન પામ્યા છે.