દિપકભાઈ પ્રવિણભાઈ સેંઘાણીનું નિધન

બનહાટી, કર્ણાટક


દિપકભાઈ પ્રવિણભાઈ સેંઘાણી ઉ.વ.૩૭ કચ્છમાં રામપર સરવા તા.૧૦/૫ ના અવસાન પામ્યા છે.