નાગપુર
પુરૂષોત્તમભાઈ માવજીભાઈ રંગાણી ઉ.વ.૬૫ કચ્છમાં ગઢશીશા તે કૈલાસ ટીમ્બર કંપનીવાળા જીજ્ઞેશકુમાર અને ધવલકુમારના પિતા તા.૩૦/૩ ના અવસાન પામ્યા છે.