પેથાભાઈ વાલજીભાઈ લીંબાણીનું નિધન

ચિખોદરા, આણંદ


પેથાભાઈ વાલજીભાઈ લીંબાણી ઉ.વ.૮૮ કચ્છમાં મથલ તે સોમનાથ ટીમ્બર ગ્રુપવાળા જેઠાભાઈ,વસંતભાઈ, ઈશ્વરભાઈ, શંકરભાઈના પિતા તા.૧/૪ ના અવસાન પામ્યા છે.