નર્મદાબેન રણછોડભાઈ કમાણીનું અવસાન
બેંગલોર
નર્મદાબેન રણછોડભાઈ કમાણી ઉ.વ.૬૭ કચ્છમાં રતડીયા તા.૨૧/૫ ના અવસાન પામ્યા છે.