જયેશભાઈ અમૃતભાઈ પારસિયાનું અવસાન

માધાપર,ભુજ


જયેશભાઈ અમૃતભાઈ પારસિયા ઉ.વ.૩૦ કચ્છમાં અમૃતફાર્મ,નિરોણા તા.૨૨/૫ ના અવસાન પામ્યા છે.