અશ્વિનભાઈ હિંમતભાઈ વાલાણીનું અવસાન

બેંગલોર


અશ્વિનભાઈ હિંમતભાઈ વાલાણી ઉ.વ.૩૧ કચ્છમાં નખત્રાણા મધ્ય વિભાગ સમાજ તા.૨૫/૫ ના અવસાન પામ્યા છે.