નારણભાઈ અરજણભાઈ કાલરીયાનું નિધન
વિગોડી
નારણભાઈ અરજણભાઈ કાલરીયા ઉ.વ.૮૩ તે મગનભાઈ તેમજ દિનેશભાઈના પિતા તા.૨/૪ ના રામશરણ પામ્યા છે.