ગંગાબેન નાથુભાઈ પોકારનું અવસાન

સુરત


ગંગાબેન નાથુભાઈ પોકાર ઉ.વ.૭૧ કચ્છમાં વાલ્કા નાના તે જગદંબા ટીમ્બર,ગોડાદરાવાળા તા.૨/૪ ના અવસાન પામ્યા છે.