લધારામભાઈ કરસનભાઈ રૂડાણીનું અવસાન

જીયાપર


લધારામભાઈ કરસનભાઈ રૂડાણી ઉ.વ.૫૫ મૂળ ગામ વેરસલપર તા.૨૯/૫ ના અવસાન પામ્યા છે.