મણીબેન કાનજીભાઈ સાંખલાનું અવસાન

કરીમનગર, તેલંગાણા


મણીબેન કાનજીભાઈ સાંખલા ઉ.વ.૭૩ કચ્છમાં દેશલપર ગુંતલી તા.૩૦/૫ ના અવસાન પામ્યા છે.