લીલાબેન પોકારનું નિધન

ધાવડા મોટા


લીલાબેન પોકાર ઉ.વ.૫૭ તે લાલજીભાઈ સોમજીભાઈ પોકારના પત્ની, પ્રવિણભાઇ, ગોવિંદભાઈ તેમજ હર્ષાબેનના માતા તા.૪/૪ ના રામશરણ પામ્યા છે.